હવે આ નાટો દેશના વડા પ્રધાને રાજીનામાની જાહેરાત કરી

ઇટાલીના પીએમ મારિયો ડ્રેગીએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઇટાલીમાં ગઠબંધન સરકાર છે. તેમના ગઠબંધન સાથી પક્ષ દ્વારા મુખ્ય સરકારી બિલને ટેકો આપવાનો ઇનકાર કર્યા પછી ઇટાલીના પીએમ મારિયો ડ્રેગીએ રાજીનામાની જાહેરાત કરી હતી. છેલ્લા સાત દિવસમાં રાજીનામું આપનાર બીજા નાટો નેતા બન્યા છે. 5-સ્ટાર મૂવમેન્ટ તરીકે ઓળખાતા તેમના શાસક ગઠબંધનમાં એક રાજકીય પક્ષે વધતા […]

Continue Reading