ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા, 1000 કરોડના કાળા નાણાનો પર્દાફાશ

આવકવેરા વિભાગે ગુજરાતમાં એક જૂથ પર દરોડા પાડીને રૂ. 1000 કરોડના કાળા નાણાનો પર્દાફાશ કર્યો છે. આ માહિતી CBDT દ્વારા આપવામાં આવી હતી. CBDT વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 24 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ, ઝવેરાત અને રિકવર કરવામાં આવી છે. આ દરોડા 20મી જુલાઈના રોજ ખેડા, અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ અને […]

Continue Reading