અમદાવાદના ચિરિપાલ ગ્રુપ પર ITના દરોડા: 25 કરોડ રોકડા અને 15 કરોડનું ઝવેરાત મળી આવ્યું

આવકવેરા વિભાગે એક અઠવાડિયા પહેલા જાણીતા ઔદ્યોગિક ગ્રુપ ચિરિપાલ ગ્રુપની અમદાવાદ અને સુરત ઓફિસ સહિત રાજ્યના 45 સ્થળે દરોડા પાડ્યા હતા. તપસ દરમિયાન આવકવેરા વિભાગને રૂ.800 કરોડના બેનામી આર્થિક વ્યવહારો હાથ લાગ્યા છે. ત્યારે ITના અધિકારીઓએ ચિરિપાલ જૂથની માલિકીના અમદાવાદમાં આવેલા એક બંગલોમાંથી 16 કરોડ રોકડા અને 15 કરોડનું ઝવેરાત કબજે કર્યું હતું. ત્યારે અન્ય […]

Continue Reading