અમદાવાદ: AAPની ઓફિસ પર પોલીસ રેડ મામલે રાજકારણ ગરમાયું, પોલીસે કહ્યું આવી કોઈ રેડ કરી નથી

Ahmedabad: દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલે 3 દિવસના પ્રવાસે ગુજરાત પહોંચ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, ‘કેજરીવાલજીના અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. બે કલાક સુધી તપાસ કરી. કંઈ […]

Continue Reading