ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર સંન્યાસ લેશે, ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં હશે અંતિમ મેચ

ભારતની મહિલા ક્રિકેટ ટીમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની મહાન ઝડપી બોલર ઝૂલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઝૂલન 24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે છેલ્લી વનડે રમશે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડની સામે ત્રીજી એટલે કે સીરિઝની અંતિમ વન-ડે ઝૂલનની ફેરવેલ મેચ હશે. આ મેચ લોર્ડ્સમાં રમાશે. […]

Continue Reading