સોશિયલ મીડિયા પર ઉર્ફી v/s ચાહત! આવેશમાં આવીને ચાહતે કહ્યું ઉર્ફી પત્ની કે માતા બનવાને લાયક…

સોશિયલ મીડિયા પર ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના અને ઉર્ફી જાવેદ વચ્ચેનું યુદ્ધ ખતમ ખવાનું નામ લઈ રહ્યું નથી. નોંધનીય છે કે ચાહત ખન્નાનું નામ ઠગારા સુકેશ ચંદ્રશેખર સાથે મની લોંડરિંગ કેસમાં સંકળાયેલું હતું. આ ખબર સામે આવતાં ઉર્ફીએ રિએક્ટ કર્યું હતું, જે ચાહતથી સહન થઈ શક્યું નહીં. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ વોરમાં ચાહતને […]

Continue Reading