કારગિલ વિજય દિવસ: પાકિસ્તાનના છળ અને સેંકડો ભારતીય સૈનિકોના બલિદાનનું પ્રતિક

આજથી 23 વર્ષ પહેલા કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો. કારગિલ વિજય દિવસ દર વર્ષે 26 જુલાઈએ 1999માં બંને દેશો વચ્ચે લડાયેલા યુદ્ધની જીતની યાદમાં ઉજવવામાં આવે છે . જે સ્થળોએ પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરી કરીને કબજો કર્યો હતો, તે દુર્ગમ સ્થળોએ ભારતના બહાદુર સૈનિકોએ ફરી ત્રિરંગો ફરકાવ્યો હતો. 60 દિવસથી વધુ […]

Continue Reading