Visa Free Destination: પ્રવાસના શોખીનો માટે ખાસ, ભારતીય પાસપોર્ટ પર આ 60 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી છે

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 87માં ક્રમે આવ્યું છે. આ એક વૈશ્વિક પાસપોર્ટ રેન્કિંગ ચાર્ટ છે કે જે 199 દેશના પાસપોર્ટમાં ‘સૌથી શક્તિશાળી’ અને ‘નબળા’ ક્રમ આપવા માટે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (IATA)ના ડેટાનો ઉપયોગ કરે છે. ભારતના પાસપોર્ટ પર 60 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ કરી શકાય છે. આ ચાર્ટમાં જાપાન ટોચ પર છે. જાપાનના પાસપોર્ટ […]

Continue Reading