હવે ચલણી નોટો પર દેખાશે આ મહાનુભાવોની તસવીર…

ભારતીય ચલણી નોટોને લઇને ટૂંક સમયમાં જ મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ચલણી નોટો પર હવે બંગાળના મહાન રત્નોમાંના એક, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતના મિસાઇલ મેન અને 11મા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના ફોટા લગાવવાની તૈયારી ચાલી રહી છે. અત્યાર સુધી ભારતીય ચલણી નોટો પર ફક્ત મહાત્મા ગાંધીનો જ ફોટો છપાતો હતો. જોકે, નાણા […]

Continue Reading