India vs West Indies 2nd T20I: ભારતને હરાવી વેસ્ટ ઇન્ડિઝે સિરીઝમાં 1-1ની બરાબરી કરી

વેસ્ટ ઇન્ડિઝના સેન્ટ કિટ્સ ખાતે રમાયેલી બીજી T20I મેચમાં વેસ્ટ ઇન્ડિઝે પાંચ વિકેટે જીત મેળવી હતી અને સિરિઝમાં 1-1ની બરાબરી કરી હતી. વેસ્ટ ઇન્ડિઝે ટૉસ જીતી પ્રથમ બોલીંગ લેવાનું નક્કી કર્યું હતું. ભારતે વેસ્ટ ઇન્ડિઝને 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝે 19.2 ઓવરમાં પાંચ વિકેટના ભોગે આ ટાર્ગેટ પાર કરી દીધો હતો. ભારતે પ્રથમ […]

Continue Reading

IND vs WI: ભારતે એક તીરથી બે નિશાન માર્યા, વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું અને સાથે પાકિસ્તાનને પણ પાછળ છોડ્યું

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે મોડી રાત્રે રમાયેલી બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. આ મેચમાં ભારતે ઉત્તમ રમતનું પ્રદર્શન કરી છેલ્લી ઓવરના બે બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સાથે જ ટીમ ઈન્ડિયાએ તેના કટ્ટર હરીફ પાકિસ્તાનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો […]

Continue Reading

પંજાબી સોંગ પર કિંગ કોહલીનું વર્કઆઉટ થયું વાયરલ

વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને આ વખતે આરામ આપવામાં આવ્યો છે. દરમિયાન કિંગ કોહલી પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે અને ફોર્મમાં પાછો આવવાના પ્રયત્નો કરી રહ્યો છે. કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પંજાબી […]

Continue Reading

કિંગ કોહલીને મળ્યો આરામ તો ટ્વીટર પર ટ્રેન્ડ થયું Dropped, બન્યા અઢળક મીમ્સ

ઈંગ્લેન્ડ પછી ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ સામે ટી-20 અને વન જે સિરીઝ રમવા જઈ રહી છે ત્યારે બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હોવાથી સોશિયલ મીડિયા પર મજેદાર મીમ્સ બની રહ્યા છે અને ટ્વિટર પર Dropped ટ્રેન્ડ થઈ રહ્યું છે. નોંધનીય છે કે વિરાટ કોહલી હાલમાં ફોર્મમાં નથી. તાજેતરમાં તેને […]

Continue Reading

વેસ્ટઈંડિઝ સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની થઈ જાહેરા, કિંગ કોહલી સહિત આ ધૂરંધર ખેલાડીઓને અપાયો આરામ

વેસ્ટઈંડિઝ સામે થનારી ટી-20 સિરીઝમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 29 જુલાઈથી શરૂ થનારી આ પાંચ મેચની સિરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વનડેના નંબર વન બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જોકે, કે. એલ. રાહુલની સર્જરી બાદ ટીમમાં એન્ટ્રી થઈ છે ત્યારે કેપ્ટન્સીની કમાન રોહિત શર્માના હાથમાં સોંપવામાં […]

Continue Reading

India Vs West Indies: વેસ્ટઈંડિઝ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ધવનને કેપ્ટન અને જાડેજાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપાઈ

Mumbai: વેસ્ટઈંડીઝ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયા તરફથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. શિખર ધવનને આ સિરીઝ દરમિયાન મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઈંગ્લેન્ડમાં થનારી ટી-20 અને વનડે સિરીઝ બાદ ભારતને વેસ્ટઈંડિઝ સામે મેચ રમવાની છે. બીસીસીઆઈ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, ઋષભ પંત અને […]

Continue Reading