જીત બાદ પાકિસ્તાનને આવ્યું ઘમંડ! પૂર્વ કેપ્ટને કહી દીધી એવી વાત કે…

એશિયા કપ 2022ના બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને સુપર ફોરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ભારતને પાંચ વિકેટથી હરાવ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ અજીબોગરીબ નિવેદનો આપી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફિઝે એવો દાવો કર્યો છે કે, આગામી મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. રોહિત એન્ડ કંપની હારના […]

Continue Reading

એશિયા કપ સુપર-4માં આજે ભારતની બીજી મેચ શ્રીલંકા સામે, ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો મેચ

પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમ માટે એશિયા કપમાં ટકી રહેવા માટે દરેક મેચ કરો યા મરો બની ગઈ છે. એક હાર ભારતને ફાઈનલની રેસમાંથી બહાર કરી શકે છે. સાત વખતની વિજેતા ટીમ ઈન્ડિયા આજે ‘સુપર ફોર’ મેચમાં શ્રીલંકા સામે ટકરાશે ત્યારે તેમને શ્રેષ્ઠ બોલરોની જરૂર પડશે. હવે ભારત પાસે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે પ્રયોગ […]

Continue Reading