T20 World Cup માટે ઈન્ડિયન ટીમનું થયું એલાન! આ ખેલાડીઓ સંભાળશે કમાન, પહેલો જ High Voltage મુકાબલો પાકિસ્તાન સામે

T20 World Cup માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ભારતીય સિલેક્ટર્સે 15 ખેલાડીઓની પસંદગી કરી છે, જે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયાની જમીન પર આઈસીસી T20 World Cup જીતવા માટે રમશે. T20 World Cup માટે પસંદ કરવામાં આવેલી ટીમની કેપ્ટન્સી રોહિત શર્માના હાથમાં છે અને વાઈસ કેપ્ટની જવાબદારી કે. એલ. રાહુલને સોંપવામાં આવી છે. મહત્ત્વની […]

Continue Reading