IND Vs WI T20I: સૂર્યકુમારની તોફાની અડધી સદી વડે ભારતે વેસ્ટઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યુ, શ્રેણીમાં 2-1 થી સરસાઈ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી T20 મેચોની સિરીઝ પર કબજો મેળવવાથી ભારત માત્ર એક કદમ જ દૂર છે. ભારતે ત્રીજી ટી-20 મેચ જીતી લીધી છે. પાંચ મેચની શ્રેણીમાં ભારત હવે 2-1થી આગળ છે. સિરીઝના આરંભમાં ભારતે પહેલી મેચમાં વિજય મેળવ્યો હતો. બીજી મેચ વેસ્ટઇન્ડિઝે જીતી હતી અને હવે ત્રીજી મેચ ભારતે જીતી છે. […]

Continue Reading