IND vs WI- 1st T20: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 68 રને હરાવ્યું, દિનેશ કાર્તિક મેન ઑફ ધ મેચ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે ત્રિનિદાદમાં રમાઈ હતી. વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ભારતનો 68 રને વિજય થયો હતો. ભારતની આ જીતમાં દિનેશ કાર્તિકની 19 બોલમાં 41 રનની ઈનિંગ ઘણી મહત્વની હતી. તેણે ચાર ચોગ્ગા અને બે છગ્ગા […]

Continue Reading