અમદાવાદમાં IT વિભાગનું મેગા ઓપરેશન: ચિરિપાલ ગ્રુપ પર દરોડા, એક સાથે 200 અધિકારીઓ તપાસમાં જોડાયા

Ahmedabad: અમદાવાદમાં ટેક્સ ટાઈલ, કેમીકલ્સ, રિયલ એસ્ટેટ, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણીતા ચિરિપાલ ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. એક સાથે 200 અધિકારીઓનો કાફલો આ મેગા સર્ચ-ઓપરેશનમાં જોડાયો છે. ચિરિપાલ ગ્રુપની બોપલ રોડ પર આવેલી હેડ ઓફિસ સાથે કંપનીના વેદપ્રકાશ ચિરિપાલ, બ્રિજમોહન ચિરિપાલ સહિતના ભાગીદારોના ઘર અને અન્ય ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે. […]

Continue Reading