બોલીવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનું બિઝનેસમેન લલિત મોદી સાથે ઇલુ ઇલુ

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. સુષ્મિતાએ હાલમાં જ જાહેરાત કરી છે કે તે બિઝનેસમેન લલિત મોદીને ડેટ કરી રહી છે. સુષ્મિતાની આ જાહેરાત બાદ સહુ કોઈના હોશ ઉડી ગયા છે. એટલું જ નહીં, લલિતે તેની લેડી લવ સુષ્મિતા સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી […]

Continue Reading