IIT મદ્રાસને ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં પ્રથમ સ્થાન મળ્યું, જાણો કઈ ઈન્સ્ટિટ્યૂટ છે ટોચના સ્થાને

ભારત સરકાર દ્વારા દેશની શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે ઈન્ડિયા રેન્કિંગ જારી કરવામાં આવે છે. ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે તેને જાહેર કર્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે આજે શુક્રવાર, ૧૫ જુલાઈ, ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક અથવા NIRF Ranking 2022 બહાર પાડ્યું છે. તે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા બહાર […]

Continue Reading