આઝાદી બાદ પહેલી વાર બેંગ્લોરના ઈદગાહ મેદાન પર પહેલી વાર ફરક્યો રાષ્ટ્ર ધ્વજ, જાણો આવું શા માટે

દેશ સ્વતંત્ર થયાને 75 વર્ષ પૂરા થયા છે ત્યારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બેંગ્લોરના ઈદગાહ મેદાનમાં રાષ્ટીય ધ્વજ પહેલી વાર ફરકાવવામાં આવ્યો છે. ચામરાજપેટમાં ઈદગાહ મેદાન વક્ફ બોર્ડ અને સિવિક અધિકારીઓ વચ્ચે સ્વામિત્વ માટે સ્પર્ધાના દાવાઓને કારણે વિવાદમાં ફસાઈ ગયું છે. બેંગ્લોર પાલિકા પ્રશાસને ત્રીજી ઓગસ્ટના રોજ મેદાનને રાજ્ય સરકારની સંપત્તિ જાહેર કરી હતી અને […]

Continue Reading