2023થી ભારતમાં હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનો દોડશે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ કર્યુ એલાન

કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનોના નિર્માણ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનો વિકસાવવામાં આવી રહી છે, જે આગામી વર્ષ એટલે કે 2023 સુધીમાં તૈયાર થઈ જવાની અપેક્ષા છે. અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું કે ભારતીય રેલવે દેશના દૂરના અને બિનજોડાણવાળા વિસ્તારોને રેલવે નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી […]

Continue Reading