તિહાર જેલમાં ભૂખ હડતાળ પર બેઠો અલગતાવાદી નેતા યાસીન મલિક

તિહાર જેલના સેલ નંબર 7 માં બંધ કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિક ભૂખ હડતાળ પર ઉતરી ગયો છે, એમ જેલના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું. “મલિક શુક્રવાર સવારથી ભૂખ હડતાલ પર છે,” એક વરિષ્ઠ જેલ અધિકારીએજણાવ્યું હતું. મલિકને 2017ના ટેરર ​​ફંડિંગ કેસના સંબંધમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને એનઆઈએની વિશેષ અદાલતે 25 મેના રોજ તેને આજીવન […]

Continue Reading