અમદાવાદમાં ચાલતું ફરતું હુક્કાબાર! મણીનગરના ગાર્ડનમાં કિશોરોની જાહેરમાં હુક્કા પાર્ટી

Ahmedabad: ગુજરાતમાં કિશોરો નવા નવા વ્યસનોને રવાડે ચડી રહ્યા છે. ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દારૂનું ભરપુર વેચાણ થાય છે નવી વાત નથી. આ ઉપરાંત અવાર નવાર ગાંજો અને ડ્રગ્સ જેવા માદક દ્રવ્યો પકડાવાના કિસ્સાઓ બની રહ્યા છે. ગુજરાત સરકારે હુક્કાબાર પર પણ પ્રતિબંધ લડ્યો છે ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં પબ્લિક ગાર્ડનમાં કેટલાક કિશોરવયના છોકરાઓ જાહેરમાં […]

Continue Reading