કાબુલમાં મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, 20ના મોત અને 40 ઘાયલ

ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાંથી ગમખ્વાર સમાચાર સામે આવી રહ્યા છે. બુધવારે સાંજે અફઘાનિસ્તાનના પાટનગર કાબુલની એક મસ્જિદમાં નમાઝ દરમિયાન થયેલા શક્તિશાળી બૉમ્બ વિસ્ફોટમાં આશરે 20 લોકોના મૃત્યુ થયા છે અને 40થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને કાબુલની ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ હુમલો કાબુલના સર-એ-કોટલ ખૈર ખાનામાં […]

Continue Reading