મધ્ય પ્રદેશના જબલપુરની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ! 10 દરદીના મોત, મરણાંક વધવાની શક્યતા

મધ્ય પ્રદેશના જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની ઘટના બની છે અને આ ઘટનામાં 10 દરદીના મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે. દામોહ નાકા શિવનગર સ્થિત ન્યૂ લાઈફ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ થતાં હોસ્પિટલમાં ભાગાદોડી થઈ હતી. જોકે, ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. […]

Continue Reading