પોસ્ટરમાં ‘શિંદે જૂથે આદિત્ય ઠાકરેને ઘોડા પર ઊંધા બેસાડ્યા’ , આજે ફરી વાતાવરણ ગરમાયું

અત્યાર સુધી સીએમ એકનાથ શિંદે ધારાસભ્ય પોતે અને તેમના સમર્થકો સીધા ઠાકરે પરિવાર પર વ્યક્તિગત હુમલા કરવાનું ટાળતા હતા. તેઓ કહેતા હતા કે બાળાસાહેબ ઠાકરેના કારણે તેમને ઠાકરે પરિવાર માટે માન છે. પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્રના આજે છઠ્ઠા અને છેલ્લા દિવસે તેમણે એ માન્યતાનો ભૂક્કો બોલાવી દીધો હતો. આજે શાસક પક્ષના ધારાસભ્યોએ વિધાનસભાના પગથિયાં […]

Continue Reading