પહાડોમાં ઘર જેવા વાતાવરણની વચ્ચે તમારી રજાઓ ગાળો; હોમસ્ટેના વિકલ્પો જુઓ

પર્વતોમાં રજાઓ ગાળવાનું કોને ન ગમે? આ વ્યસ્ત જીવનમાં, દરેક વ્યક્તિ મોટે ભાગે વિરામ માટે પહાડી રાજ્યો તરફ વળે છે. ઘણીવાર લોકો મન થયા પછી પણ ક્યારેક બજેટના કારણે તો ક્યારેક સુવિધાના કારણે રજાઓ પર જવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં જો તમને તમારા મન પ્રમાણે જગ્યા મળી જાય તો તો સોનામાં સુગંધ ભળે. […]

Continue Reading