ફોરેનની સંજય દત્ત! આ હોલિવૂડ એક્ટ્રેસ 200 લોકો સાથે બાંધી ચૂકી છે શારીરિક સંબંધો

અમેરિકન એક્ટ્રેસ અને કોમેડિયન જેનિફર કુલિજે પોતાના વિશે એવો સનસનીખેજ ખુલાસો કર્યો છે કે લોકોના કાન સારવા થઇ ગયા છે. 60 વર્ષની જેનિફરે 38 વર્ષની ઉંમરે ‘અમેરિકન પાઇ’ નામની એડલ્ટ કોમેડી ફ્રેન્ચાઇઝી ફિલ્મ કરી હતી. આ ફિલ્મની ખાસ્સી ચર્ચા થઇ હતી. જેનિફરે આ ફિલ્મમાં માતાની ભૂમિકા ભજવી હતી, જે પોતાના જ પુત્ર સાથે શારીરિક સંબંધ […]

Continue Reading

અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પતિ નિક જોનાસે પ્રેમથી આ નામ આપ્યું….

અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પતિ નિક જોનાસે પ્રેમથી આ નામ આપ્યું…. બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હંમેશા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. હિન્દી સિનેમામાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી આ અભિનેત્રીએ હવે હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે. ગયા મહિને નિક જોનાસે તેની હોલીવૂડ-બોલીવૂડ અભિનેત્રી પત્નીનો 40મો જન્મદિવસ મેક્સિકોમાં ઉજવ્યો હતો. આ પ્રસંગે પરિવારજનો […]

Continue Reading

આ હોલીવૂડ સ્ટાર ભારતના પ્રેમમાં પડ્યો

હોલીવૂડ સ્ટાર બ્રાડ પીટ ઘણા દેશોમાં ફરી ચુક્યા છે ત્યારે તેમને ભારત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ભારત એક અદ્ભુત દેશ છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી તે સતત બદલાતું રહે છે. આવા વિવિધતાસભર દેશો બહુ ઓછા છે. મારા મનમાં ઉત્તર ભારતના પ્રવાસની યાદો આજે પણ તાજી છે. હું ત્યાં એવા […]

Continue Reading

Hollywoodના રસિયાઓ માટે Good News! Brad Pittની ફિલ્મ બુલેટ ટ્રેન ભારતમાં આ તારીખે થશે રિલીઝ

હોલીવૂડના ચાહકો માટે સારા સમાચાર છે. હોલીવૂડ એક્ટર બ્રેડ પીટની ફિલ્મ “બુલેટ ટ્રેન” ભારતમાં ચોથી ઓગસ્ટના રોજ રિલીઝ થશે, એવી માહિતી ઈન્ટરનેશનલ રિલીઝના એક દિવસ પહેલા ફિલ્મ નિર્માતાએ બુધવારે આપી હતી. ડેડપૂલ 2 ના દિગ્દર્શક ડેવિડ લીચની આ ફિલ્મમાં જોય કિંગ , એરોન ટેલર જોન્સન અને બ્રાયન ટાયરી હેનરી જેવા એક્ટર્સ મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા […]

Continue Reading

રણવીરની રાહે જેનિફર લોપેઝ! જન્મદિવસે શેર કર્યો ન્યૂડ વીડિયો , ચાહકો દંગ રહી ગયા

હોલીવૂડ બ્યુટી જેનિફર લોપેઝ એનો 53મો જન્મ દિવસ ઉજવી રહી છે. 53માં જન્મદિવસ પર અભિનેત્રી-સિંગર જેનિફર લોપેઝે તેના ફેન્સને સરપ્રાઈઝ આપી છે. ‘ઓન ધ ફ્લોર’ હિટમેકરે તેની JLO બ્યુટી લોન્ચ કરતી વખતે પોતાની એક નગ્ન તસવીર શેર કરી છે. ચાહકો આ પોસ્ટને ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. જેનિફર લોપેઝ એક અમેરિકન અભિનેત્રી, ગાયિકા, […]

Continue Reading