Hollywoodના રસિયાઓ માટે Good News! Brad Pittની ફિલ્મ બુલેટ ટ્રેન ભારતમાં આ તારીખે થશે રિલીઝ

હોલીવૂડના ચાહકો માટે સારા સમાચાર છે. હોલીવૂડ એક્ટર બ્રેડ પીટની ફિલ્મ “બુલેટ ટ્રેન” ભારતમાં ચોથી ઓગસ્ટના રોજ રિલીઝ થશે, એવી માહિતી ઈન્ટરનેશનલ રિલીઝના એક દિવસ પહેલા ફિલ્મ નિર્માતાએ બુધવારે આપી હતી. ડેડપૂલ 2 ના દિગ્દર્શક ડેવિડ લીચની આ ફિલ્મમાં જોય કિંગ , એરોન ટેલર જોન્સન અને બ્રાયન ટાયરી હેનરી જેવા એક્ટર્સ મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા […]

Continue Reading

Fast and Furious 9: ચાહકો માટે ભેટ, ઓટીટી પર રિલીઝ થઈ ફિલ્મ

વિન ડિઝલની એક્શન પેક્ડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયરનો નવમો ભાગ 12મી એપ્રિલના રોજ ઓટીટી પ્લેટફોર્મ (Amazon Prime Video) પર રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં જોન સીના, મિશેલ રોડ્રિગ્જ, ટાયરે ગિલ્સન, જોર્ડાના બ્રૂસ્ટર, ક્રિસ લુડાક્રિસ બ્રિજેસ અને સુંગ કાંગ જોવા મળશે. 21મી જુલાઈથી આ ફિલ્મ ભારતમાં જોવા મળશે. નોંધનીય છે કે આ ફિલ્મના સીન્સ લંડન, ટોક્યો, […]

Continue Reading