શિવાજી પાર્ક નહીં મળે તો ઠાકરે જૂથની દશેરા રેલી ક્યાં યોજાશે? શિવસેનાનો પ્લાન બી તૈયાર છે

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ઉદ્ધવ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે એમ બંને જૂથને મુંબઈના શિવાજી પાર્ક ખાતે શિવસેનાની દશેરા રેલી યોજવાની પરવાનગી આપી નથી. હવે આ વિવાદનો નિવેડો બોમ્બે હાઈકોર્ટમાં આવશે. આજે આ મામલે હાઇ કોર્ટમાં તેની સુનાવણી થઈ રહી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્ક […]

Continue Reading