વડાપ્રધાનની માતૃવંદના: વડાપ્રધાન મોદીએ હિરાબાને ૧૦૦મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી, માતાના ચરણ ધોઈ પાણી માથે ચડાવ્યું

માતા હીરાબાના ૧૦૦મા જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આજે વહેલી સવારે ૬.30 વાગ્યે વડાપ્રધાન મોદી ગાંધીનગરના રાયસણમાં આવેલા માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે માતા હીરાબાનાં ચરણ ધોઈ પાણી માથે ચડાવ્યું હતું. વડાપ્રધાન મોદી માતાને ભેટ તરીકે શાલ અર્પણ કરી હતી. તેમણે માતા હીરાબાને લાડુ […]

Continue Reading