મુસ્લિમ યુગલે હિન્દુ રીતિ-રિવાજથી મહાદેવના મંદિરમાં સાત ફેરા લીધા

ભારત ફરવા આવેલા અમેરિકાના એક મુસ્લિમ કપલને હિંદુ સંસ્કૃતિથી એટલો બધો લગાવ થઇ ગયો કે તેમણે હિંદુ મંદિરમાં જ સાત ફેરા લેવાનો નિર્ણય કરી લીધો હતો. આ કિસ્સો ઉત્તર પ્રદેશના જોનપુરમાં બન્યો હતો. અમેરિકન મૂળના મુસ્લિમ દંપતી કિયમ દિન ખલીફા અને કેશા ખલીફા ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારત મુલાકાત દરમિયાન વારાણસીના ઘાટ, મંદિરો અને અન્ય […]

Continue Reading