હિમાચલના ટિમ્બર ટ્રેલ રોપવેમાં ટેકનિકલ ખામી, અદ્ધર હવામાં અટકી 6 થી 7 પ્રવાસીઓની જાન, બચાવ કામગીરી ચાલુ

હિમાચલ પ્રદેશના સોલનમાં સ્થિત ટિમ્બર ટ્રેલ રોપવેમાં ટેકનિકલ ખામીના કારણે એક ટ્રોલી અધવચ્ચે ફસાઈ ગઈ હતી. આ ટ્રોલીમાં 11 લોકો હતા. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રવાસીઓને ટ્રોલીમાંથી બહાર કાઢવા માટે બીજી કેબલ કારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 4 થી 5 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ કેટલાક પ્રવાસીઓ […]

Continue Reading