વરસાદને કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુનો સ્વર્ગીય નજારો, પ્રવાસીઓ રોમાંચિત

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. પહાડો પર છવાયેલ ઝાકળ, વહેતા ધોધ અને વાદળોની સાથે સંતાકૂકડી રમતા સૂર્યદેવને જોઈને પ્રવાસીઓ રોમાંચિત થઈ ગયા છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં માઉન્ટ આબુમાં 1,197 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે પહાડોમાંથી ધોધ વહેવા લાગ્યા છે, જેનો પ્રવાસીઓ ખૂબ જ આનંદ માણી રહ્યા […]

Continue Reading