Iran Hijab Row: મહેસા અમીનીના મોત બાદ હિજાબ વિરુદ્ધ દેશભારમાં દેખાવ, સૈન્યના ગોળીબારમાં 5 લોકોના મોત

ઈરાનમાં હિજાબ ન પહેરવાને કારણે 22 વર્ષીય મહેસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ મામલો ગરમાયો છે. ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત છે. ત્યારે મહેસાના મોત બાદ હિજાબ ઉતારી ફેંકીને મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. પોલીસ અને સૈન્ય વિરોધ પ્રદર્શન ડામવા પ્રયત્નો કરી રહી છે. દેશમાં અશાંતિનું વાતાવરણ છે અને ઘણી જગ્યાએ પ્રદર્શનો […]

Continue Reading

બાપ રે! યુવતીના મોતનું કારણ બન્યું ‘હિજાબ’

ઈરાનની કટ્ટરપંથી સરકારે મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત કરી નાંખ્યો છે ત્યારે જે મહિલાઓ સરકારી આદેશનું પાલન નથી કરતાં તેની ધરપકડ કરીને અત્યાચાર કરવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 22 વર્ષની મહસા અમિની પોતાના પરિવારને મળવા તહેરાન આવી હતી અને તેણે હિજાબ નહોતો પહેર્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્રણ દિવસ બાદ […]

Continue Reading

હિજાબ વિવાદ પર ઓવૈસીની ટિપ્પણી! કહ્યું, મહિલાઓ કપડાંથી ખાલી માથું ઢાંકે છે, દિમાગ નહીં

વારાણસીના જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરીનો મામલો સાંભળવા યોગ્ય હોવાનો આદેશ કોર્ટે આપ્યા બાદ તેને પડકાર આપતી અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીની અરજી નીચલી અદાલતે ફગાવ્યા બાદ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (asaduddin owaisi)એ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે આ નિર્ણય ખોટો છે. આગામી સમયમાં તે ઘણા રહસ્યો ખોલશે. આશા છે કે આ કમિટી કોર્ટના નિર્ણય […]

Continue Reading