થલઈવા રજનીકાંત અને ખેલાડી કુમાર બન્યા Highest Tax Payer
તમિલ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત સૌથી વધુ ઈનકમ ટેક્સ ભરે છે ત્યારે આઈટી વિભાગ તરફથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં. મળી રહેલી જાણકારી અનુસાર તેમની દીકરી ઐશવર્યા રજનીકાંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાણકારી આપી હતી. પિતાની ગેરહાજરીમાં તે આ સન્માન સ્વીકારવા સમારોહમાં પહોંચી હતી. તેલંગણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનના હસ્તે એવોર્ડ મળ્યા બાદ ઐશ્વર્યાએ ઈન્ટાગ્રામ પર […]
Continue Reading