ફ્લાઈટ્સના Take Offમાં અવરોધ ઉભી કરતી કરતી 48 બહુમાળી ઈમારત તોડી પાડવાનો મુંબઈ હાઇ કોર્ટે આપ્યો આદેશ

બોમ્બે હાઈકોર્ટે મુંબઈના કલેક્ટરને નાગરિક ઉડ્ડયનના મહાનિર્દેશકના આદેશના પાલનમાં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ઊંચાઇના ધોરણનું ઉલ્લંઘન કરતી અને એરક્રાફ્ટના ઉડ્ડયનમાં અવરોધ પેદા કરતી 48 બહુમાળી અને અનધિકૃત બાંધકામોને તોડી પાડવા આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમજી સેવલીકરની બેન્ચે યશવંત શેનોય દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીની સુનાવણી કરતા આ આદેશ આપ્યો […]

Continue Reading