ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનાં નામ બદલવા સામેની અરજીઓ પર તાત્કાલિક સુનાવણી હાથ ધરવાનો કોર્ટનો ઈનકાર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનાં નામ બદલવાના નિર્ણયને પડકારતી બે અરજીઓની તાકીદની સુનાવણીઓ હાથ ધરવા માટે બોમ્બે હાઈ કોર્ટે પહેલી ઓગસ્ટે સાફ ઈનકાર કરી દીધો હતો. કોઇ પણ કામ સરકાર દ્વારા વિદ્યુત ગતિથી હાથ નહીં ધરાય, એવું જણાવીને કોર્ટે આગામી સુનાવણી ૨૩મી ઓગસ્ટ પર મોકૂફ રાખી હતી. ન્યાયાધીશ પ્રસન્ના વરાલે અને કિશોર સંતની […]

Continue Reading