આસામના સીએમ હિમંતા બિસ્વાનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ, કહ્યું- રજાઓ ગાળવા આસામ આવજો

હાલ મહારાષ્ટ્રની રાજનીતિનીનો આધાર આસામની રાજધાની ગુવાહાટીમાં આવેલી રેડિશન બ્લુ હટેલમાં રહેલા શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો પર રહેલો છે. ત્યારે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાની પોતાના રાજ્યમાં રાજનીતિક ખેલ રમાવા દેવા અંગે ટીકા કરવામાં આવી હતી. આ અંગે મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાની કહ્યું હતું કે તેઓ કોઈને પણ તેમના રાજ્યની મુલાકાત લેતા રોકી ન શેકે, હું […]

Continue Reading