પ્રથમ વારસના મૃત્યુ પછી જ બીજાને રહેમના ધોરણે નોકરીની શરત ખોટી: હાઇકોર્ટ

સરકારી કર્મચારીનું મૃત્યુ થાય ત્યારે તેના પરિવાર પર આર્થિક સંકટ આવે નહીં તે માટે રહેમના ધોરણે તેના પરિવારના એક સભ્યને નોકરી આપવાનો નિયમ લાગુ છે પરંતુ તેની અંદરની શરતોને કારણે આ હેતુ પાર નથી પડતો એવી ટકોર મુંબઈ હાઇકોર્ટે કરી હતી. નિયમ અનુસાર મૃત્યુ પામેલા કર્મચારીના કોઈપણ એક વારસદાર રહેમના ધોરણે નોકરી મેળવવાને પાત્ર છે, […]

Continue Reading