ગુજરાતમાં આકાશી આફત: નવસારીમાં પુરની સ્થિતિ વધુ વિકટ બની, ઇન્ડિયન એરફોર્સ બચાવકાર્યમાં જોડાઈ

Gandhinagar: ગુજરાત રાજ્યમાં વરસાદે તારાજી સર્જી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ(Heavy rain) વરસતા પૂરની સ્થિતિ(Flood) સર્જાઇ છે. મહારાષ્ટ્રમાં પૂર્ણા નદી પરના બે ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદીની જળસપાટીમાં હજુ વધરો થશે જેથી નવસારીમાં(Navsari) પુરની સ્થિતિ વધુ વિકટ બની શકે છે. પુરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા એરફોર્સ મેદાને ઉતરી છે. એરફોર્સના(IAF) બે હેલિકોપ્ટર […]

Continue Reading

નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પુરની સ્થિતિ: 12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ ખાબક્યો, કરજણ ડેમ ઓવરફલો થતા 12 ખેડૂતો ફસાયા

છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ બાદ હવે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પુરની સ્થિતિ ઉભી થઇ છે. ડેડિયાપાડામાં 12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કરજણ ડેમમાં પાણીની આવક થતા ઇતિહાસમાં પ્રથમ […]

Continue Reading