સેના ભવન ખાતે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

વિરોધ: શિવસેનાના પ્રધાન એકનાથ શિંદેની બળવાખોરી બાદ શિવસેનાના કાર્યકરોએ સમગ્ર રાજ્યમાં ભાજપની નીતિ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દાદરમાં સેના ભવનની બહાર શિવસેનાના કાર્યકરોએ ભાજપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે દાદરના શિવસેના ભવનની ફરતે કડક ચોકી પહેરો ગોઠવી દીધો છે. (જયપ્રકાશ કેળકર) મુંબઈ: શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે કેટલાક વિધાનસભ્યો સાથે ગુજરાત નીકળી જતાં શિવસેના […]

Continue Reading