હાર્ટ એટેક આવે તો શું કરવું, જાણો કેવી રીતે બચાવી શકાય દર્દીનો જીવ

આજકાલ લોકોને હૃદય સંબંધિત ઘણી બીમારીઓ થઈ રહી છે. જોકે, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ જેવા હૃદય સંબંધિત અન્ય રોગો વચ્ચે મોટો તફાવત છે. જો હાર્ટ એટેકના દર્દીને સમયસર સારવાર મળે તો દર્દીનો જીવ બચી શકે છે. દર્દીને બચાવવામાં લગભગ 45 મિનિટ લાગે છે. જો તમે આસપાસ હોવ અથવા તમને લાગે કે હાર્ટ એટેકના લક્ષણો […]

Continue Reading