વડોદરાના જણીતા બિલ્ડર હરીશ અમીનના મૃત્યુ અંગે પોલીસનો મોટો ખુલાસો: અકસ્માત નહિ આયોજનબદ્ધ હત્યા કરાઈ હતી

Vadodara: બે મહિના અગાઉ વડોદરા શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર હરીશ અમીન(Harish Amin)નું સિંધરોટ નજીક એક કાર અકસ્માતમાં મૃત્યુ થયા ખબર મળ્યા હતા. જે રીતે અકસ્માત થયો હતો તે જોતા તેમની હત્યા(Murder) થઇ હોવાની આશંકા સેવાઈ રહી હતી. પોલીસે તપાસ કરી અંતે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આપેલી માહિતી મુજબ હરીશ અમીનનો વહીવટ સંભાળતા બે […]

Continue Reading