માનવતા શર્મસાર! છ યુવકે વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરીને ઢોરમાર માર્યો, ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં

ઉત્તર પ્રદેશના હમીરપુરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિની સાથે છ યુવકોએ ગેરવર્તન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર હમીરપુરના કોતવાલી ક્ષેત્રના સિટી ફોસ્ટ વિસ્તારમાં છ યુવકોએ યુવતીને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો, જે બાદ વિદ્યાર્થિની […]

Continue Reading