નાની ઉંમરમાં વાળ સફેદ થવાની છે સમસ્યા તો અપનાવો આ નુસ્ખા

સામાન્યપણે આપણે વૃદ્ધાવસ્થાની નજીક આવીએ તેમ વાળ સફેદ થવા લાગે છે, પરંતુ નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા ઘણા યુવાનોને થઈ રહી છે. ઘણા લોકો ખરતા વાળને છુપાવવા માટે કેમિકલ બેસ્ડ હેર ડ્રાયનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી વાળમાં શુષ્કતા આવી જાય છે અને તેમાં રહેલા કેમિકલ વાળને નુકસાન પહોંચાડે છે. અમુક કેસમાં વાળ વ્હાઈટ […]

Continue Reading