Gyanvapi Mosque Case: મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, હિંદુ પક્ષે લગાવ્યા હર હર મહાદેવના નારા, જજે કહ્યું…

વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ મામલે જિલ્લા કોર્ટે શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાના અધિકાર અંગે દાખલ કરવામાં આવેલી અરજીને માન્ય રાખી છે. કોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવીને જણાવ્યું હતું કે આ મામલાની સુનાવણી થવી જોઈએ. મળતી માહિતી અનુસાર આ મામલે 22 સપ્ટેમ્બરે સુનાવણી થશે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાંચ મહિલાઓએ શ્રૃંગાર ગૌરીમાં આવેલા દેવી […]

Continue Reading