બાબરી મસ્જિદ, પ્લેસીસ ઑફ વર્શીપ ઍક્ટ અને જ્ઞાનવાપી મસ્જિદ અંગેના નિર્ણયનું એ ટુ ઝેડ

વારાણસી કોર્ટે 12 સપ્ટેમ્બરે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદામાં કહ્યું કે જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષની અપીલ સુનાવણીને લાયક છે. મુસ્લિમ પક્ષે આ કેસની સુનાવણી ન કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. તેમણે સુનાવણી ન કરવા માટે કારણ પણ આપ્યું હતું. તેમણે પ્લેસ ઓફ વર્શીપ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) એક્ટ એટલે કે પ્લેસ […]

Continue Reading