પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન લગ્નની ગાંઠે બંધાયા, લગ્નની તસવીરો આવી સામે

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. ચંદીગઢના સરકારી આવાસમાં સીએમ માન અને ડોક્ટર ગુરપ્રીત કૌરના લગ્ન સંપન્ન થયા છે. લગ્નની પહેલી તસવીર સામે આવે છે, જેમાં ભગવંત માન ગોલ્ડન કલરના કુર્તા-પજામામાં નજરે ચડી રહ્યા છે, જયારે તેમની પત્ની ગુરપ્રીત કૌર લાલ કલરના દુલ્હનના જોડામાં દેખાઇ રહી છે.

Continue Reading

પંજાબના CM ભગવંત માન 48 વર્ષે ફરી પરણશે, ડોકટર ગુરપ્રીત સાથે લેશે સાત ફેરા

Chandigarh: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવાના છે. એમની માતાની ઇચ્છા છે કે ભગવંત માન તેમનુ ઘર વસાવે અને આજ કારણ છે કે તેમણે ફરી લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સીએમ ભગવંત માનના લગ્ન ડોકટર ગુરપ્રીત કૌર સાતે થવાના છે. આ લગ્ન તેમના ઘરમાં એક નાના પ્રાઇવેટ સમારોહમાં થશે. આ લગ્નમાં ફકત […]

Continue Reading