ગુલામ નબી આઝાદની નવી રાજકીય ઇનિંગ્સ શરૂ, કૉંગ્રેસ પર જોરદાર હુમલો

કૉંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે રવિવારે જમ્મુના સૈનિક કોલોનીમાં તેમની પ્રથમ રેલી યોજી હતી. આ રેલીમાં તેમને સમર્થન કરનારા નેતાઓનો તેમણે આભાર માન્યો હતો. તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે આજથી પોતાની નવી રાજકીય સફર શરૂ કરી છે. ગુલામ નબી આઝાદે જનસભામાં કોંગ્રેસના હલ્લા બોલ કાર્યક્રમ પર પણ નિશાન સાધ્યું […]

Continue Reading

J&K: આઝાદે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, પૂર્વ ડેપ્યુટી સીએમ સહિત 64 લોકોએ  રાજીનામું આપ્યું

કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે જમ્મુ અને કાશ્મીરમાં ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સહિત 64 લોકોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારાચંદે કહ્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈનું સાંભળતું નથી. જે પ્રોજેક્ટ લોકો સુધી પહોંચવાનો હતો, તે પાર્ટી કરી શકી નથી. આ […]

Continue Reading