પીએમ મોદીએ દેશને આપી સ્મૃતિ વનની ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના પ્રવાસે હતા. કચ્છમાં તેમણે આજે વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. 2001ના ગુજરાતમાં થયેલા વિનાશક ભૂકંપમાં કચ્છમાં સર્જાયેલી હોનારત અને તેમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનાવેલા સ્મૃતિ વનનું આજે વડાપ્રધાને લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે ભૂકંપની યાદમાં બનાવાયેલા મ્યુઝિયમને નિહાળ્યુ હતું. તેમણે સ્મૃતિવનમાં લગભગ એક કલાક જેટલો સમય […]

Continue Reading