રક્ષાબંધન ક્યારે મનાવશો 11 કે 12 ઑગસ્ટ, દૂર કરો કન્ફ્યુઝન

આ વર્ષે રક્ષાબંધનની તારીખને લઇને ઘણુ કન્ફ્યુઝન છે. જો તમે પણ આ દુવિધામાં છો તો જાણી લો કે આ વર્ષે રક્ષ બંધનનો તહેવાર 11 ઑગસ્ટ, 2022ના રોજ મનાવવામાં આવશે. બહેનોના ભાઇઓએ શુભ મુહૂર્તમાં રાખડી બંધાવવી જોઇએ. ભદ્રા કાળમાં રાખડી નહીં બાંધવી જોઇએ. હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 11 ઑગસ્ટ ગુરુવારે સવારે […]

Continue Reading

પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રેલવેની ભેટ! એસી લોકલની સર્વિસ વધી, મુંબઈગરાનો પ્રવાસ વધુ કૂલ બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રેલવે બોર્ડ તરફથી તબક્કાવાર એર કન્ડિશન્ડ (એસી) રેક (ઈએમયુ-ઈલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ)ની ફાળવણીને કારણે આજથી પશ્ર્ચિમ રેલવેમાં નવી આઠ સર્વિસીસ દોડાવવાનું ચાલુ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ફ્રિકવન્સી વધવાથી પ્રવાસીઓ વધુ ટ્રાવેલ કરી શકે છે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ દાવો કર્યો હતો. એસી લોકલ ટ્રેનની ટિકિટના ભાડાંમાં ઘટાડો કરવાને કારણે એસી […]

Continue Reading

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક: પીએમ મોદીએ હૈદરાબાદને કહ્યું ‘ભાગ્યનગર’, કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહી દીધી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન હૈદરાબાદને ભાગ્યનગર કહ્યું હતું. મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે ભાગ્યનગરમાં જ સરદાર પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો હતો. ભારતને એકજૂટ કરવાનું અભિયાન ભાગ્યનગરથી જ સરદાર પટેલે શરૂ કર્યું હતું. હવે તેને આગળ લઇ જવાની જવાબદારી […]

Continue Reading
Rename Aurangabad as Sambhajinagar

ઉદ્ધવનું હિંદુત્ત્વ કાર્ડ! ઔરંગાબાદનું નામ સંભાજીનગર, ઉસ્માનાબાદનું પણ નામ બદલ્યું

સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના રાજકારણનો મુદ્દો પહોંચ્યો છે ત્યારે સુનાવણી પહેલા રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કેબિનેટની મીટિંગમાં પહોંચ્યા હતાં અને મીટિંગમાં આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત રહ્યા હતાં. દરમિયાન ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાનો નિર્ણય ઉદ્ધવ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે જે વિધાનસભ્યોઓ હાલમાં ઉદ્ધવ સરકાર સામે બળવો પોકાર્યો છે […]

Continue Reading

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર Corona +ve

Mumbai: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને એનસીપીના નેતા અજિત પવારને કોરોના પોઝિટિવ આવ્યા છે. એમણે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. એમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ગઇકાલે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. મારું સ્વાસ્થ્ય સારું છે અને હું ડોકટરની સલાહ લઇ રહ્યો છું. તમારા […]

Continue Reading

Maharashtra Politics: રાજકીય સંકટ વચ્ચે બળવાખોર વિધાનસભ્યે કર્યું બર્થ ડે સેલિબ્રેશન

Mumbai: એકનાથ શિંદેની બળવાખોરીને કારણે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં મૂકાઈ ગઈ છે ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ પણ વધી રહી છે. રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે ગુવાહાટીના રેડીસન બ્લૂ હોટલમાં ભંડારાના વિધાનસભ્ય નરેન્દ્ર ભોંડેકરનો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આસામની આ હોટલમાં બળવાખોર નેતાઓ રોકાયેલા છે ત્યારે ભોંડેકરના બર્થડે સેલિબ્રેશનમાં એકનાથ શિંદે અને અન્ય વિધાનસભ્યો […]

Continue Reading